‘ચાઇલ્ડ રેપિસ્ટ’ ગણાવીને અમેરિકામાં ભારતીયની ધરપકડ

અમેરિકામાં એક સગીર પર જાતીય હુમલો કરવાના આરોપમાં ભારતીય વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ જણાવ્યું હતું કે વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લી તરીકે ઓળખાયેલ આરોપી અમેરિકામાં એક ગેરકાયદે ઇમિગ્રન્ટ છે અને યુએસ ઇમિગ્રેશન કાયદા હેઠળ તેને દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેના પર દુકાનમાં ચોરી અને જાહેર અવ્યવસ્થાનો પણ આરોપ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *